મોઢામાથી નીકળી ગયેલો શબ્દ અને હાથમથી સરી ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો

સમય અને ભરતી કોઇની રાહ જોતા નથી

શુક્રવાર, 2 ઑક્ટોબર, 2015





લેખંબા પ્રા.શાળા મા આજ રોજ ગાંધી જ્યંતી ની ભવ્ય ઉજવણી કરવામા આવી. પ્રાર્થના સભામા વિદ્યાર્થીઓને સ્વસ્છ્તાનુ મહ્ત્વ સમજાવવામા આવ્યુ.શાળાના શિક્ષકશ્રી કેતનભાઇ જાની એ વિદ્યાર્થીઓને સરસ મજાની માહિતી આપી ને દરેક ને સ્વચ્છ્તાના શપથ લેવડાવ્યા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Hello, How are you? Fine?