મોઢામાથી નીકળી ગયેલો શબ્દ અને હાથમથી સરી ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો

સમય અને ભરતી કોઇની રાહ જોતા નથી

શુક્રવાર, 2 ઑક્ટોબર, 2015


પ્રાર્થના સભા બાદ ગાધીજી ને પ્રિય એવો સ્વચ્છ્તા યજ્ઞ કરવામા આવ્યો. સમસ્ત શાળા સંકુલ અને ગામની સફાઇ કરવામા આવી જેમા ગામના વડીલો અને  સરપંચશ્રીએ પણ ઉમળકાભેર ભાગ લિધો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Hello, How are you? Fine?